Thursday, April 11, 2013

આસું નું ટીપું / tears

click on image


આસું નું ટીપું હતું કે 
હતું તારી વેદનાનું જાકળ 

અમે શોધી રહ્યાતા એમાં પ્રેમ અમારો 
અને એ નીકળ્યું અમારીજ ભૂલ નું એક કારણ 

0 comments:

Post a Comment